Phrase Vocabulary

રશિયન

આ સાઇટ રશિયન શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે.કેટલાંક પાયાનાં-શબ્દસમુહો મેળવો,તમારો શબ્દભંડોળ વિસ્તૃત કરો અને પ્રેકટીસ માટે ભાષા-સાથી શોધો.

આ સાહિત્ય વિષે

અમારું ધ્યેય છે તેઓને ઉચ્ચ કક્ષાનું સાહિત્ય પુરૂ પાડવું જેઓ ઓનલાઇન રશિયન શીખવાની ઇચ્છા રાખે છે.

આ સાઇટનો વપરાશ તદન મફત છે.

Sound is available for many of the phrases and words on this site. It has been recorded to the highest quality by native Russian speakers.


નિઝની નોવ્ગોરોડ, રશિયા

રશિયન ભાષા વિષે

રશિયન રશિયાની રાષ્ટ્રિય ભાષા છે અને લગભગ 150 મિલિયન લોકો માટે કે જેમાંના મોટાભાગના રશિયામાં રહે છે તેમને માટે પ્રથમ ભાષા છે.

તે સોવિયેત યુનિયનના ભૂતપૂર્વ સભ્ય દેશોમાં ખાસ કરીને લાતવિયા, એસ્ટોનિયા, અને લિથુઆનિયાના બાલ્ટિક રાજ્યોમાં રહેતી નોંધપાત્ર લઘુમતી માટે પ્રથમ ભાષા છે. તે ભૂતપૂર્વ સોવિયેત યુનિયન દેશોમાં, જ્યાં શાળાઓમાં તે બ્રેક અપ પહેલાં શીખવી ફરજિયાત હતી, લોકો દ્વારા બીજી ભાષા તરીકે બોલાય છે.

તે યુક્રેનિયન અને બેલારુશિયનની સાથે પૂર્વ સ્લાવિક જૂથમાં એક સ્લાવિક ભાષા છે. તે સિરિલિક મૂળાક્ષર સાથે, કે જે 33 અક્ષરો સમાવે છે, લખાય છે.

તો રશિયન કેમ શીખવુ જોઈઍ?

વ્યાપાર
રશિયા મોટા ખનિજ અને ઊર્જા સ્રોતો અને ઝડપથી વિકાસતા બજાર અર્થતંત્ર સાથે મુખ્ય આર્થિક શક્તિ છે.

સાહિત્ય
તે ટોલ્સટોય, દોસ્તોવ્સ્કી, પુશ્કીન, અને ચેખોવ દ્વારા ઓગણીસમી સદીમાં ખીલેલું પ્રખ્યાત સાહિત્ય ધરાવે છે.

યાત્રા
તે ઘણા પૂર્વીય યુરોપીયન દેશોમાં પ્રથમ કે બીજી ભાષા તરીકે બોલાય છે અને જ્યાં મુલાકાત લીધેલા દેશની ભાષા ન બોલાતી હોય ત્યાં મદદરૂપ થઇ શકે છે.

Phrase Vocabulary
Copyright 2006-2015 by YouBebo.com | Unauthorised reproduction prohibited.
Terms of Service | Privacy Policy
  • Magyar
  • Bahasa Melayu
  • Nederlands
  • Norsk
  • Polski
  • Português
  • Română
  • Slovenčina
  • Suomi
  • Svenska
  • Türkçe
  • Tiếng Việt
    • Ελληνικά
    • Български
    • Русский
    • Українська
    • العربية
    • हिन्दी
    • ગુજરાતી
    • ภาษาไทย
    • 한국어
    • 中文
    • 日本語