Phrase Vocabulary

અંગ્રેજી

આ સાઇટ અંગ્રેજી શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે.કેટલાંક પાયાનાં-શબ્દસમુહો મેળવો,તમારો શબ્દભંડોળ વિસ્તૃત કરો અને પ્રેકટીસ માટે ભાષા-સાથી શોધો.

આ સાહિત્ય વિષે

અમારું ધ્યેય છે તેઓને ઉચ્ચ કક્ષાનું સાહિત્ય પુરૂ પાડવું જેઓ ઓનલાઇન અંગ્રેજી શીખવાની ઇચ્છા રાખે છે.

આ સાઇટનો વપરાશ તદન મફત છે.

અમે અત્યારે અવાજ ઉમેરી રહ્યા છે, અને જલ્દી થી ઉપયોગ કરનારા લોકો થોડી ફી ચૂકવીને વાક્યો તથા શબ્દભંડોળ અંગ્રેજી જેમની માતૃભાષા છે ઍવા લોકો ના મોઢે સાંભળી શકશે.

આ સાઇટ ના વાક્યો તથા શબ્દો બ્રિટિશ અંગ્રેજી પ્રમાણે છે. છતા તમે જે ભાષા શીખશો તે તમને આખી દુનિયા મા જ્યા પણ અંગ્રેજી બોલતુ હશે ત્યા બોલવા તથા સમજવા માટે કામ લાગશે.


વેસમીનીસ્તેર પુલ તથા સંસદ ભવન

અંગ્રેજી ભાષા વિષે

350 મિલિયન થી પણ વધારે લોકો અંગ્રેજી ની તેમની માતૃભાષા તરીકે વાપરે છે,જેમા 55 મિલિયન યૂકે મા તથા 200 મિલિયન થી પણ વધારે USA મા. તે દુનિયાભર ના 50 થી પણ વધુ દેશો મા સ્વીકૃત ભાષા છે.

અંગ્રેજી બોલનારા કુલ લોકો,જેમા તે પણ શામેલ છે જેમની તે માતૃભાષા નથી ઍ 1 બિલિયન કરતા પણ વધારે છે.

અંગ્રેજી પ્રમાણ મા સરળ ભાષા છે. થોડા પ્રયાસ થી, તમે જલ્દી જ જોશો કે તમે રોજીંદા વપરાશ નુ અંગ્રેજી બોલી શૅકો છો.

તો અંગ્રેજી કેમ શીખવુ જોઈઍ?

ઍક આંતરરાષ્ટ્રીય ભાષા છે
અંગ્રેજી બોલતા શીખવાથી તમે દુનિયાભર ના કેટલાય લોકો સાથે વાતો કરી શકશો.

તમને નોકરી મળવાની સંભાવનાઓ વધારો
આંતરિક રીતે સંકળાયેલી દુનિયા મા,અંગ્રેજી નુ સારુ ભણતર ઍ ઘણી નોકરીઓ માટે ફાયદાકારક છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે અંગ્રેજી સૌથી વધારે વપરાતી ભાષા છે.

યાત્રા
અંગ્રેજી બોલતા દેશનો પ્રવાસ કે રહેવાસ ખૂબ સારો બની રહે જો તમે થોડુ અંગ્રેજી બોલવાનુ જાણતા હોવ. એવા દેશો જ્યા અંગ્રેજી વધુ નથી બોલતુ ત્યા પણ તમારુ આ ભાષાનુ ભણતર તમને ઘણુ કામ લાગશે.

Phrase Vocabulary
Copyright 2006-2015 by YouBebo.com | Unauthorised reproduction prohibited.
Terms of Service | Privacy Policy
  • Magyar
  • Bahasa Melayu
  • Nederlands
  • Norsk
  • Polski
  • Português
  • Română
  • Slovenčina
  • Suomi
  • Svenska
  • Türkçe
  • Tiếng Việt
    • Ελληνικά
    • Български
    • Русский
    • Українська
    • العربية
    • हिन्दी
    • ગુજરાતી
    • ภาษาไทย
    • 한국어
    • 中文
    • 日本語