Back Menu Exercise Vocabulary

બહાર જવુ

હોટલ છોડતી વખતે આ અંગ્રેજી શબ્દસમૂહો ઉપયોગી થશે.

I'd like to check out હું પ્રસ્થાન કરવા ઈચ્છુ છુ
I'd like to pay my bill, please હું મારૂ બિલ ભરવા માગુ છુ
I think there's a mistake in this bill મારા વિચારવા મુજબ આ બિલ મા ભુલ છે
how would you like to pay? તમે કેવી રીતે ભરવા માગો છો?
I'll pay … હું … ભરીશ
by credit card ક્રેડિટ કાર્ડ થી
in cash રોકડા થી
have you used the minibar? શુ તમે મિનિબાર નો ઉપયોગ કર્યો છે?
we haven't used the minibar અમે મિનિબાર નો ઉપયોગ કર્યો નથી
could we have some help bringing our luggage down? શુ અમારો સામાન નીચે લાવવા કોઈ મદદ કરશે?
 
do you have anywhere we could leave our luggage? શુ તમારી પાસે કોઈ જગ્યા છે જ્યા અમે સામાન મૂકી શકીઍ?
could I have a receipt, please? મહેરબાની કરીને, મને રસીદ મળશે?
could you please call me a taxi? મહેરબાની કરીને, મને ટૅક્સી બોલાવી આપશો?
I hope you had an enjoyable stay આશા રાખુ તમારો રહેવાસ આનંદમય હતો
I've really enjoyed my stay મે ખરેખર મારા રહેવાસ ને માણ્યો છે
we've really enjoyed our stay અમે ખરેખર અમારા રહેવાસ ને માણ્યો છે
Back Menu Exercise Vocabulary

Copyright 2006-2015 by YouBebo.com | Unauthorised reproduction prohibited.
Terms of Service | Privacy Policy
 • Magyar
 • Bahasa Melayu
 • Nederlands
 • Norsk
 • Polski
 • Português
 • Română
 • Slovenčina
 • Suomi
 • Svenska
 • Türkçe
 • Tiếng Việt
  • Ελληνικά
  • Български
  • Русский
  • Українська
  • العربية
  • हिन्दी
  • ગુજરાતી
  • ภาษาไทย
  • 한국어
  • 中文
  • 日本語