Phrase Vocabulary

ફ્રેંચ

આ સાઇટ ફ્રેંચ શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે.કેટલાંક પાયાનાં-શબ્દસમુહો મેળવો,તમારો શબ્દભંડોળ વિસ્તૃત કરો અને પ્રેકટીસ માટે ભાષા-સાથી શોધો.

આ સાહિત્ય વિષે

અમારું ધ્યેય છે તેઓને ઉચ્ચ કક્ષાનું સાહિત્ય પુરૂ પાડવું જેઓ ઓનલાઇન ફ્રેંચ શીખવાની ઇચ્છા રાખે છે.

આ સાઇટનો વપરાશ તદન મફત છે.

Sound is available for many of the phrases and words on this site. It has been recorded to the highest quality by native French speakers.


ફ્રાંસના Beaujolais વિસ્તારમાં château અને ચર્ચ

ફ્રેંચ ભાષા વિષે

ફ્રેંચ માતૃભાષા તરીકે અથવા સારી રીતે વિશ્વભરમાં લગભગ 120 મિલિયન લોકો દ્વારા બોલવામાં આવે છે, કે જેમાનાં 50 મિલિયન લોકો ફ્રાંસમાં જ રહે છે.

તે કેનેડા (ખાસ કરીને ક્વિબેક), બેલ્જિયમ, સ્વિટ્ઝર્લૅન્ડ, સમગ્ર ઉત્તર, મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના અનેક દેશોમાં, તેમજ એશિયાના કેટલાક દેશો સહિત વિશ્વના અન્ય ભાગોમાં પણ બોલવામાં આવે છે.

તો ફ્રેંચ કેમ શીખવુ જોઈઍ?

તે એક સુંદર ભાષા છે
નિર્વિવાદ રીતે ભાવનાપ્રધાન, ફ્રેંચ સમાન્ય રીતે વિશ્વમાં સૌથી સુંદર ભાષાઓમાંની એક ગણવામાં આવે છે.

તે ઉપયોગી છે
જેમ વિશ્વભરમાં વિશાળ સંખ્યામાં જે લોકો ફ્રેન્ચ બોલે છે, તે વ્યવસાયની એક અગત્યની ભાષા છે, તેમજ યુરોપિયન યુનિયન (EU), યુનાઇટેડ નેશન્સ, અને નાટો જેવા ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનોની અધિકૃત ભાષા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

તે લાભદાયી છે
ફ્રાંસમાં કોઇપણ યાત્રા અથવા રહેવાસ જો તમે થોડી ભાષા શીખવા માટે કેટલોક સમય લેશો તો ઘણો સમૃદ્ધ રહેશે. તમે જે ફ્રેંચ વ્યક્તિને મળશો તે તમારા પ્રયત્નોને પ્રોત્સાહિત કરવાની ખાતરી કરશે.

Phrase Vocabulary
Copyright 2006-2015 by YouBebo.com | Unauthorised reproduction prohibited.
Terms of Service | Privacy Policy
  • Magyar
  • Bahasa Melayu
  • Nederlands
  • Norsk
  • Polski
  • Português
  • Română
  • Slovenčina
  • Suomi
  • Svenska
  • Türkçe
  • Tiếng Việt
    • Ελληνικά
    • Български
    • Русский
    • Українська
    • العربية
    • हिन्दी
    • ગુજરાતી
    • ภาษาไทย
    • 한국어
    • 中文
    • 日本語