Phrase Vocabulary

જર્મન

આ સાઇટ જર્મન શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે.કેટલાંક પાયાનાં-શબ્દસમુહો મેળવો,તમારો શબ્દભંડોળ વિસ્તૃત કરો અને પ્રેકટીસ માટે ભાષા-સાથી શોધો.

આ સાહિત્ય વિષે

અમારું ધ્યેય છે તેઓને ઉચ્ચ કક્ષાનું સાહિત્ય પુરૂ પાડવું જેઓ ઓનલાઇન જર્મન શીખવાની ઇચ્છા રાખે છે.

આ સાઇટનો વપરાશ તદન મફત છે.

Sound is available for many of the phrases and words on this site. It has been recorded to the highest quality by native German speakers.


Reichstag, બર્લિન

જર્મન ભાષા વિષે

જર્મન લગભગ 75 મિલિયન લોકો દ્વારા જર્મનીમાં, વિશ્વભરમાંવધુ 20 મિલિયન લોકો તેને પ્રથમ ભાષા તરીકે બોલે છે તેની સાથે, બોલવામાં આવે છે.

અંગ્રેજી અને ડચની સાથે, કે જેની સાથે તે ગાઢ રીતે સંબંધિત છે, જર્મન જર્મનીની ભાષાઓના કુટુંબની પશ્ચિમી જર્મનીની પેટાશાખાને અનુસરે છે.

તો જર્મન કેમ શીખવુ જોઈઍ?

વિશ્વની મુખ્ય ભાષા
વિશ્વની મુખ્ય ભાષાઓમાંની એક તરીકે, જર્મન ઘણા અભ્યાસલક્ષી ક્ષેત્રોમાં પ્રકાશનો માટે વાહક રહી છે: દવા, કુદરતી વિજ્ઞાન, તત્વજ્ઞાન, અને ભાષાઓ. આ ક્ષેત્રોમાં હવે વપરાતા અનેક શબ્દો જર્મન મૂળના છે.

સાહિત્ય
જર્મનમાં મધ્યયુગના સમયથી લઇને આજના દિવસ સુધીનું સમૃદ્ધ સાહિત્ય છે. ક્લાસિકલ સમયગાળા (18 મી સદી) થી તેના સૌથી પ્રસિદ્ધ લેખકોમાં ગોથ, શિલર અને લેસિંગનો અને વીસમી સદીથી બ્રેખ્ત, બોલ અને ગ્રાસનો સમાવેશ થાય છે.

યાત્રા
જર્મન બોલતા ઘણા દેશો જેમ કે ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ આકર્ષક દૃશ્યાવલિ અને ઐતિહાસિક નગરોનું ગૌરવ લે છે. આ ભાષાનું જ્ઞાન આ દેશોની મુલાકાત વધારશે.

Phrase Vocabulary
Copyright 2006-2015 by YouBebo.com | Unauthorised reproduction prohibited.
Terms of Service | Privacy Policy
  • Magyar
  • Bahasa Melayu
  • Nederlands
  • Norsk
  • Polski
  • Português
  • Română
  • Slovenčina
  • Suomi
  • Svenska
  • Türkçe
  • Tiếng Việt
    • Ελληνικά
    • Български
    • Русский
    • Українська
    • العربية
    • हिन्दी
    • ગુજરાતી
    • ภาษาไทย
    • 한국어
    • 中文
    • 日本語