Phrase Vocabulary

ઇટૅલિયન

આ સાઇટ ઇટૅલિયન શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે.કેટલાંક પાયાનાં-શબ્દસમુહો મેળવો,તમારો શબ્દભંડોળ વિસ્તૃત કરો અને પ્રેકટીસ માટે ભાષા-સાથી શોધો.

આ સાહિત્ય વિષે

અમારું ધ્યેય છે તેઓને ઉચ્ચ કક્ષાનું સાહિત્ય પુરૂ પાડવું જેઓ ઓનલાઇન ઇટૅલિયન શીખવાની ઇચ્છા રાખે છે.

આ સાઇટનો વપરાશ તદન મફત છે.

Sound is available for many of the phrases and words on this site. It has been recorded to the highest quality by native Italian speakers.


તોડી, ઉમ્બ્રિયા, ઇટાલી

ઇટૅલિયન ભાષા વિષે

ઇટાલિયન વિશ્વભરમાં લગભગ 70 મિલિયન લોકો દ્વારા બોલવામાં આવે છે, જેમાંના 60 મિલિયન લોકો તેને પ્રથમ ભાષા તરીકે બોલે છે.

તે ઇટાલીની મુખ્ય ભાષા છે, અને સ્વિટ્ઝર્લૅન્ડના Canton Ticino વિસ્તારમાં, ક્રોએશિયામાં, તેમજ સમગ્ર વિશ્વમાં અપ્રવાસીઓની મોટી સંખ્યા દ્વારા પણ બોલવામાં આવે છે.

તો ઇટૅલિયન કેમ શીખવુ જોઈઍ?

યાત્રા
ઇટાલીમાં કોઇ યાત્રા અથવા રહેવાસ જો તમે જાઓ તે પહેલાં થોડી ભાષા શીખવા માટે સમય લેશો તો વધારે સમૃદ્ધ રહેશે.

ઇટાલિયન સંસ્કૃતિની વધુ સારી પ્રસંશા
ઇટાલિયન ભોજનથી ઓપેરા સુધી, ઇટાલિયન ભાષાનું થોડું જ્ઞાન તમને ઇટાલીએ વિશ્વ સંસ્કૃતિને આપેલા અનેક ફાળાની વધુ સારી રીતે કદર કરવામાં મદદ કરશે.

તે સુંદર સંભળાય છે
ઇટાલિયનને સામાન્ય રીતે વિશ્વની સૌથી સુંદર રીતે સંભળાતી ભાષાઓમાંની એક ગણવામાં આવે છે.

Phrase Vocabulary
Copyright 2006-2015 by YouBebo.com | Unauthorised reproduction prohibited.
Terms of Service | Privacy Policy
  • Magyar
  • Bahasa Melayu
  • Nederlands
  • Norsk
  • Polski
  • Português
  • Română
  • Slovenčina
  • Suomi
  • Svenska
  • Türkçe
  • Tiếng Việt
    • Ελληνικά
    • Български
    • Русский
    • Українська
    • العربية
    • हिन्दी
    • ગુજરાતી
    • ภาษาไทย
    • 한국어
    • 中文
    • 日本語