Phrase Vocabulary

સ્પૅનિશ

આ સાઇટ સ્પૅનિશ શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે.કેટલાંક પાયાનાં-શબ્દસમુહો મેળવો,તમારો શબ્દભંડોળ વિસ્તૃત કરો અને પ્રેકટીસ માટે ભાષા-સાથી શોધો.

આ સાહિત્ય વિષે

અમારું ધ્યેય છે તેઓને ઉચ્ચ કક્ષાનું સાહિત્ય પુરૂ પાડવું જેઓ ઓનલાઇન સ્પૅનિશ શીખવાની ઇચ્છા રાખે છે.

આ સાઇટનો વપરાશ તદન મફત છે.

Sound is available for many of the phrases and words on this site. It has been recorded to the highest quality by native Spanish speakers.


અલ્હાબ્રા, ગ્રેનાડા, સ્પેઇન

સ્પૅનિશ ભાષા વિષે

સ્પેનીશ વિશ્વભરમાં આશરે 350 મિલિયન લોકો દ્વારા પ્રથમ ભાષા તરીકે, અન્ય 70 મિલિયન લોકો તેને બીજી ભાષા તરીકે બોલે છે તેની સાથે, બોલવામાં આવે છે.

તે સ્પેઇનની મુખ્ય ભાષા છે, અને દક્ષિણ અને મધ્ય અમેરિકાના મોટા ભાગના દેશોમાં (બ્રાઝીલને બાદ કરતાં), ઉત્તર અમેરિકા અને સમગ્ર વિશ્વમાં કેટલાક અન્ય દેશોમાં પ્રથમ ભાષા તરીકે પણ બોલવામાં આવે છે.

તો સ્પૅનિશ કેમ શીખવુ જોઈઍ?

યાત્રા
વિશ્વની મુખ્ય ભાષાઓમાંની એક તરીકે, સ્પેનીશનું જ્ઞાન દક્ષિણ અમેરિકા, ખાસ કરીને મુખ્ય શહેરોની બહારના યાત્રી માટે લગભગ આવશ્યક છે. સ્પેઇન પોતે પણ ઘણા રસ સ્થાનો ધરાવે છે જ્યાં ભાષાનું જ્ઞાન મુલાકાતને વધુ આનંદપ્રદ બનાવી દે છે.

સાહિત્ય
સ્પેઇનમાં વિશ્વનું સૌથી સમૃદ્ધ સાહિત્યમાંનું કેટલુંક સાહિત્ય છે જેને તેની સંપૂર્ણપણે પ્રશંસા કરવા માટે શ્રેષ્ઠ રીતે મૂળ લખાણમાં માણી શકાય છે. સ્પેનીશ સાહિત્યનો કહેવાતો "સુવર્ણયુગ" 17 મી સદી સર્વાન્ટીઝ, લોપે દ વેગા અને કાલ્ડેરોન જેવા લેખકો સાથે છે.

શીખવામાં સહેલું
સ્પેનીશ શીખવામાં પ્રમાણમાં સરળ છે. ઉચ્ચાર કેટલીક નિપુણતા માગી લે છે પરંતુ આ અર્થમાં નિયમિત છે કે એક વખત ચોક્કસ અવાજનો ઉચ્ચાર કેવી રીતે કરવો તે શીખ્યા પછી તેને અન્ય શબ્દો સાથે સાતત્યપૂર્ણ રીતે લાગુ પાડી શકાય છે.

Phrase Vocabulary
Copyright 2006-2015 by YouBebo.com | Unauthorised reproduction prohibited.
Terms of Service | Privacy Policy
  • Magyar
  • Bahasa Melayu
  • Nederlands
  • Norsk
  • Polski
  • Português
  • Română
  • Slovenčina
  • Suomi
  • Svenska
  • Türkçe
  • Tiếng Việt
    • Ελληνικά
    • Български
    • Русский
    • Українська
    • العربية
    • हिन्दी
    • ગુજરાતી
    • ภาษาไทย
    • 한국어
    • 中文
    • 日本語